KhabarSuparFast - सच, सटीक और सबसे पहले
KhabarSuparFast

Narendra Modi (@narendramodi) on X

प्रकाशित: 03-09-2026 | 03:53 PM
Narendra Modi (@narendramodi) on X
शेयर करें:
Narendra Modi@narendramodiગુજરાતી સંગીતજગતના જાણીતા સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસના અવસાનથી અત્યંત દુઃખ થયું. પિતા અવિનાશ વ્યાસની સમૃદ્ધ સંગીત પરંપરાને આગળ ધપાવી તેમણે ગુજરાતી સંગીતના ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. તેમના અવસાનથી ગુજરાતે એક પ્રતિભાશાળી સર્જકને ગુમાવ્યાની લાગણી થાય છે. ગુજરાતી સંગીતક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારજનો અને તેમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના… ૐ શાંતિ…!!3:55 AM · Sep 3, 2026423.8KViews4481.1K6.3K34
0.0
Average Rating
0 Ratings
Tap a star to rate this article: